એકાંતવન (નિબંધકણો)

એમેઝોન પરથી સુનીલ મેવાડાનાં પુસ્તકો મેળવો

પુસ્તકોનો ઓર્ડર વોટ્સઍપ દ્વારા આપવા માટે whattsapp મેસેજ કરોઃ

અરિહંત બુક્સઃ +91 87349 82324

એકાંતવન


ડાયરીના પાના પર થયેલી મુક્ત અભિવ્યક્તિને કહો અથવા અનાયાસ બંધારણ વગરના ચિત્રાયેલા લખાણોને કહો, ધૂંધળા શબ્દચિત્રોને અહીં બને એટલાં સુઆકાર કરી રજૂ કરાયાં છે. જીવનની વિવિધ ઋતુઓને પ્રામાણિકતાથી ઝીલવા મથતા આ ગદ્યખંડો નિબંધની વ્યાખ્યાના આસપાસ રમ્યા છે. પુસ્તકની વિશિષ્ટતા ગદ્યમાંનું લાલિત્ય અને શબ્દકૌશલ છે.

પીળા રંગની વેદનાનાં વન – વીનેશ અંતાણી

કાઝી દુબલે ક્યોં ? -આર્ષમિત્રો