પ્રથમી (કવિતાઓ)

એમેઝોન પરથી સુનીલ મેવાડાનાં પુસ્તકો મેળવો

પુસ્તકોનો ઓર્ડર વોટ્સઍપ દ્વારા આપવા માટે whattsapp મેસેજ કરોઃ

અરિહંત બુક્સઃ +91 87349 82324

પ્રથમી


ગીતો, છાંદસ કાવ્યો, સોનેટ, લઘુકાવ્ય ને દીર્ઘકાવ્ય તેમ જ અનુવાદો ધરાવતો આ સંગ્રહ જીવંત તસવીરોના મૂક અનુસંધાનને લીધે વિશિષ્ટ છે. આ કવિતાઓ વ્યક્તિના આનંદ અને આક્રંદનું પ્રતિનિધિત્વ કરે છે તો સમયેસમયે અનુભવાતી અસમંજસ અને અસંતોષની વકીલાત પણ કરે છે. પુસ્તકમાં માત્ર પચાસ કાવ્યો છે, જે સંવેદનશીલ હૃદયમાં ઊઠતા મોટાભાગના તમામ ભાવોને અભિવ્યક્ત કરવા મથ્યાં છે.

 

પ્રથમી કાવ્યસંગ્રહ વિશે ખ્યાતનામ સર્જકોના અભિપ્રાય

પુરાતન કવિઓના પ્રખર પ્રભાવને લીધે અલગ પડતો આજનો કવિ – હિમાંશુ પ્રેમ

કશાક બહેતરની મથામણો – નંદિની ત્રિવેદી

વારંવાર વાંચવી ગમે એવી કવિતાઓ – હેમંત કારિયા

આશાવંત સર્જકને આવકાર – કનુ સૂચક

પ્રથમીના સર્જક દ્વારા લિખિત કાવ્યાસ્વાદો

 

ઉમાશંકરઃ ગીત ગોતનાર, ગોતી આપનાર કવિ… – સુનીલ મેવાડા

જાણવા અને પારખવા વચ્ચેથી પસાર થઈ જતી કવિતા – સુનીલ મેવાડા

કવિતામાં કવિતા સિવાયનું બીજુંબધું… – સુનીલ મેવાડા

એક પંક્તિનું કાવ્ય, શા માટે?