ઉત્તરજીવી (વાર્તાઓ)

એમેઝોન પરથી સુનીલ મેવાડાનાં પુસ્તકો મેળવો

પુસ્તકોનો ઓર્ડર વોટ્સઍપ દ્વારા આપવા માટે whattsapp મેસેજ કરોઃ

અરિહંત બુક્સઃ +91 87349 82324

ઉત્તરજીવી


માત્ર 11 વાર્તાનો આ સંગ્રહ વૈવિધ્યસભર છે. પરંપરાગત ને નવીન, શૈલીપ્રયોગ ને અભિવ્યક્તિપ્રયોગ, કથાકેન્દ્રી ને કથનકેન્દ્રી, એમ એક બીજાથી ઘણી જુદી પડતી વાર્તાઓ આ સંગ્રહની વિશિષ્ટતા છે. યુવાનો સાથેની જીવંત ચર્ચાઓ દ્વારા નિષ્કર્ષ મેળવી તૈયાર કરવામાં આવેલી અતિ દીર્ઘ વાર્તા ‘ઉત્તરજીવી’, પરંપરા ને પ્રયોગ બંનેને ત્યજી દઈ, લોકોએ જણાવેલી વાતોને એકસૂત્રમાં સીધી રજૂ કરવાનો પ્રયાસ છે, એટલે એ સૌથી જુદી પડે છે.

આ સંગ્રહ વિશે ખ્યાતનામ સર્જકોના અભિપ્રાય

તાજગી અને નાવિન્યસભર વાર્તાઓ – સંજય પંડ્યા

સામાજિક સરોકારના તેજસ્વી શબ્દો – સંદીપ ભાટિયા

સંગ્રહમાંનાં સર્જનો

[અનુવાદ] એક મૂરખ – ફ્રેડરિક નિત્શે

 

ઉત્તરજીવી વાર્તાસંગ્રહના સર્જકના અન્ય ગદ્યલખાણ

અભદ્રંઅભદ્રઃ ય્હાક છીં… – સુનીલ મેવાડા