કથાનક (નવલકથા)

એમેઝોન પરથી સુનીલ મેવાડાનાં પુસ્તકો મેળવો

પુસ્તકોનો ઓર્ડર વોટ્સઍપ દ્વારા આપવા માટે whattsapp મેસેજ કરોઃ

અરિહંત બુક્સઃ +91 87349 82324

કથાનક


ત્રણ દાયકા પછી મળતા પિતા-પુત્ર વચ્ચે એક અસ્પષ્ટ અનુબંધ વિકસવા મથે છે ને એ દરમિયાન બાપબેટા વચ્ચે જામે છે પોતપોતાની આત્મકથા લખવાની સ્પર્ધા… આ પૃષ્ઠભૂમિમાં એક નિષ્ફળ લેખક તરીકે પિતાના જીવનની હકીકતો અને પિતાની છત્રછાયા વગર મોટા થયેલા પુત્રના જીવનની છબીઓ એક પછી એક ખૂલતી જાય છે. પિતાપુત્રના જીવનસંઘર્ષનું ને સાહિત્યકારણનું રસપ્રદ શૈલીમાં બયાન અહીં મળી રહે છે તો કથાની બીજી ઉપલબ્ધિ છે, તીવ્ર પ્રેમઆવેગો અને ખાનાબદોશીનું રસાળ વર્ણન!

 

એક વિશિષ્ઠ નવલકથાકારનો પ્રવેશ – કિરીટ દૂધાત

વાંચવા જેવું કથાનક – ધ્રુવ ભટ્ટ