આર્ષ સામયિક : જૂના અંકો

આર્ષ સામયિકના ૧૨ અંકોની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરીને અથવા છૂટક લેખ ઓનલાઈન વાંચી શકાશે.

જૂના અંકો વોટસઅપ પર મેળવવા માટે મેસેજ કરો – 9409389862

અથવા

જૂના અંકો : ડેસ્કટોપ પર વાંચવા માટે

Aarsh Desktop Ank 1 – May 2017 Aarsh Desktop Ank 2 – June 2017 Aarsh Desktop Ank 3 – July 2017
Aarsh Desktop Ank 4 – August 2017 Aarsh Desktop Ank 5 – September 2017 Aarsh Desktop Ank 6 – October 2017
Aarsh Desktop Ank 7 – November 2017 Aarsh Desktop Ank 8 – December 2017 Aarsh Desktop Ank 9 – January 2018
Aarsh Desktop Ank 10 – January 2018 Aarsh Desktop Ank 11 – March 2018 [Aarsh Desktop Ank 12 – April 2018

જૂના અંકો : મોબાઈલ પર વાંચવા માટે

Aarsh Mobile Ank 1 – May 2017 Aarsh Mobile Ank 2 – June 2017 Aarsh Mobile Ank 3 – July 2017
Aarsh Mobile Ank 4 – August 2017 Aarsh Mobile Ank 5 – September 2017 Aarsh Mobile Ank 6 – October 2017
Aarsh Mobile Ank 7 – November 2017 Aarsh Mobile Ank 8 – December 2017 Aarsh Mobile Ank 9 – January 2018
Aarsh Mobile Ank 10 – January 2018 Aarsh Mobile Ank 11 – March 2018 Aarsh Mobile Ank 12 – April 2018

આર્ષમાં પ્રકાશિત સાહિત્ય ઓનલાઈન વાંચવા માટે …

  • …કારણ કે સાહિત્ય માણસને સંતુલિત બનાવે છે – પ્રા. દીપક મહેતા
    સાહિત્ય સાથે મારું જોડાણ બાળપણથી જ… મને બરાબર યાદ છે કે હું આઠદસ વરસનો હોઈશ ત્યારેય ઘરમાં અઢીથી ત્રણ હજાર જેટલાં પુસ્તકો હતાં, તેનો શ્રેય મારી માતાને. પિતા તો વ્યવસાયે શેરબ્રોકર, તેમને સાહિત્યમાં ખાસ રસ નહીં. માતા પણ ભણેલાં તો સાવ ઓછું, પણ વાંચવાનો ખૂબ શોખ અને માટે જ પિતાએ એ બધાં પુસ્તકો વસાવેલાં. માતાએ ...
    ... વાંચો ...
  • અભદ્રંઅભદ્રઃ ય્હાક છીં… – સુનીલ મેવાડા
    સવારે ચા સાથે બિસ્કિટ ખાનારા સહુએ જોયા હશે. ચા સાથે ખારી (હવે આ ખારી ગળપણવાળી હોવા છતાં એને ખારી શું કામ કહે છે એ સમજાતું નથી એવું મેં ખોરાકશાસ્ત્રીને પૂછ્યું તો એણે કહ્યું કે નમક સ્વાદમાં ખારું હોવા છતાં આપણે એને મીઠું કહીએ છીએ એટલે એનો બદલો લેવા મીઠી ખારીને ખારી કહેવાનું ખોરાકના પ્રતિનિધિઓએ નક્કી ...
    ... વાંચો ...
  • કૉમિક્સ, પુસ્તક, પ્રેમ, આજના ‘ઑથરો’ અને… – રાહુલ કે. પટેલ
    “મુન્નુ પઢતા ડાયમંડ કૉમિક્સ, દીદી પઢતી ડાયમંડ કૉમિક્સ. પાપા પઢતે ડાયમંડ કૉમિક્સ, મમ્મી પઢતી ડાયમંડ કૉમિક્સ. મજેદાર હૈં ડાયમંડ કૉમિક્સ…” રેડિયો પર આવતી આ જિંગલ એવા સમયની યાદ અપાવે છે, જ્યારે આખો પરિવાર મનોરંજનનાં સીમિત સાધનો વચ્ચે પણ સાથે મળી સમય પસાર કરતો હતો. કૉમિક્સ એટલે આમ તો ચિત્રવાર્તા. બાળકોની કલ્પનાની-રંગીન દુનિયા, જ્યાં લેખકના શબ્દોથી બનેલી વાર્તાના આત્માને ચિત્રકાર ...
    ... વાંચો ...
  • બાળકને પરભાષાના માધ્યમ દ્વારા અપાતું શિક્ષણ શાથી અઘરું પડે છે?
    ‘ઇતર ભાષાના માધ્યમમાં શીખવાથી બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય’. ‘શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા હોય તો બાળકના મગજ પર શિક્ષણનો બોજો ખૂબ જ હલકો થઈ જાય’, અને ‘બાળકને પોતાનું બાળપણ ખરેખર જીવવા મળે’ વગેરે બાબતો આપણે અહીં અગાઉના લેખોમાં સમજી. આજે આપણે બાળકમાં ભાષાકીય વિકાસના પગથિયાં, ભાષા વ્યવસ્થાની જટિલતા અને શિક્ષણના માધ્યમ તરીકે જો ઇતર ભાષા ...
    ... વાંચો ...
  • આપણો સગવડિયો ગુજરાતીપ્રેમ, નર્મદજયંતી અને ખરી ઘરવાપસી !
    ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસએસસી, આઈસીએસઈ કે સીબીએસઈ શાળામાં ભણાવતા વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. આ વાલીઓની મૂંઝવણો અપાર છે. કેટલાક વિરલ ને સમજદાર વાલીઓ આવા આંધળૂકિયામાંથી બહાર આવી શક્યા છે તો મોટાભાગના હજી ...
    ... વાંચો ...
  • એક સામાન્ય વ્યક્તિની નજરે સાહિત્ય
    વિનોદ પટેલ, 30 વર્ષ. ફેક્ટરી કામદાર, અમદાવાદ. શિક્ષણઃ દસ ધોરણ. * સાહિત્ય તમારી માટે શું છે? સાહિત્ય શબ્દ સાંભળ્યો છે કંઈ કવિઓનું હોય છે. બાકી એ વિશે વધુ કંઈ ખબર નથી. * કોઈ પુસ્તક વાંચ્યું છે? ના. કંઈ વાંચતો નથી. એ અમારે શું કામનું? સમય કેમ બગાડવો? એટલો સમય કામધંધામાં વધારે ધ્યાન આપીએ તો બે પૈસા વધુ કમાઈએ. જોકે વરસો પહેલાં ...
    ... વાંચો ...
  • ખીટીનો રૂમાલ… – નીરજ કંસારા
    અમારા પૂર્વજો ગમછા તરીકે ઓળખાતા, પણ પછી ઉત્ક્રાંતિ થઈ અને અમે આજના આધુનિક સ્વરૂપમાં રૂમાલ બનીને પ્રગટ થયા. પહેલીવાર મને મારા અસ્તિત્વનો અહેસાસ ત્યારે થયો, જ્યારે શહેરની વચ્ચોવચ આવેલા બજારની એક દૂકાનમાં ખીંટીએ મને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો. તમને ખબર નહીં હોય પરંતુ તે મારા જીવનની ખૂબ મહત્વની ક્ષણ હતી. કેટલાય લોકો મારી પાસે આવ્યા, મને ...
    ... વાંચો ...
  • રસનિધિ
    (કનૈયાલાલ મુનશીકૃત ‘પૃથિવીવલ્લભ’માં ‘રસનિધિ’નું પાત્ર ઉપસાવતાં કેટલાંક ગદ્યપુષ્પો !) * ‘ભિલ્લમરાજ!’ તૈલપે કહ્યું, ‘બા પણ છે એટલે ઠીક, હવે બોલો. તમારે જે વરદાન જોઈએ તે હાજર છે. આ વખત તમારી સેવાનો બદલો જે વાળું તે ઓછો છે.’ (પાનું-34) * જે પળે તે મુંજને પાડી તેના પર ચડી બેઠો, અને બળજોરીથી તેનાં શસ્ત્રો લઈ લીધાં તે પળે મુંજે તેના કાનમાં કહેલા ...
    ... વાંચો ...
  • શિક્ષણવ્યવસ્થા, ઓકે છે ! કારણ કે મરતાને મર કહેવું પાપ ગણાય?
    એક તરફ દુર્વ્યવસ્થાથી ઘેરાયેલું માળખું, બીજી તરફ ભ્રષ્ટ મનોવૃત્તિવાળા કેટલાક સત્તાધીશો, ત્રીજી તરફ ફક્ત પગારલક્ષી અભિગમ ધરાવતા શૈક્ષણિક કર્મચારી ને ચોથી તરફ શિક્ષણના શબ્દેશબ્દમાંથી લાખો રળી લેવાની વાસનાવાળા સંચાલકો… આ છે આજની આપણી શિક્ષણદશાની ચતર્મુખી તસવીર. વારંવાર આ હકીકતો (જન્મભૂમિમાં જ) વાંચી, (ફિલ્મ-ટેલિવિઝન પર) સાંભળી, (આડોશપાડોશમાંથી) જાણી અને (ડોનેશનો આપીઆપીને) અનુભવી છતાં આ પરિસ્થિતિ ઠેરની ...
    ... વાંચો ...
  • જીવનમાં સાહિત્યઃ ક્યાં અને કેટલું?
    નામ : શ્રુતિ જોષી અભ્યાસ: એમ.ઈ. રહેઃ અમેરિકા. * ગુજરાતી સાહિત્યમાં રસ ખરો? હા, વાર્તાઓ વાંચવી બહુ ગમે. કવિતાઓ ઓછી સમજાય છે પણ એય ગમે ખરી. * સાહિત્યનો પરિચય કેવી રીતે થયો? બાળપણમાં પપ્પા લાઈબ્રેરીમાંથી પુસ્તકો લઈ આવતાં. ઝવેરચંદ મેઘાણી, વર્ષા અડાલજા જેવા સર્જકોનાં પુસ્તકો વાંચ્યાંનું યાદ છે. મમ્મીપપ્પા સાથે હું પણ એ બધાં પુસ્તકો વાંચતી. છાપાઓની પૂર્તિઓમાં આવતી વાર્તાઓ-લેખો ...
    ... વાંચો ...